ખેરાલુ તાલુકા સેવા સદન ખાતે ફુલ સ્ટાફ સાથે કામગીરી શરૂ
ખેરાલુ તાલુકા સેવાસદન ખાતે લોકો ભીડ ન કરે તે માટે પ્રાંત અધિકારી મહિપતસિંહ ડોડીયા ની સુચના મુજબ ખેરાલુ તાલુકા મામલતદાર વિનોદ કટેરીયા એ તાલુકા સેવાસદન કચેરીના વિભાગો મા બહાર લોકો કામ અથૅ આવે તે સોશીયલ ડીસટનસ જળવાઇ રહે તે માટે સફેદ કલર થી કુડાળા દોરી દેવાયા તે જોઈ કામ અથૅ આવતા લોકોને કોરોના મહામારી પછી સરકાર ના આવા આદેશ થી અચરજ થવા પામ્યું છ.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ
Post a Comment