ખેરાલુ હાઇવે પર આર એન બી વિભાગ દ્વારા ખાડા પુરવાના શરૂ

ખેરાલુ હાઇવે પર આર એન બી વિભાગ દ્વારા ખાડા પુરવાના શરૂખેરાલુ ના સીવીલ થી અમદાવાદ તરફ તેમજ  વુદાવન હાઇવે અંબાજી તરફ‌ મુખ્ય રોડ પર પડેલા નાના-મોટા તમામ ખાડાઓમા ડામર નાખી મજુરો દ્વારા ખાડા પુરવાની કામગીરી આર એન બી અધિકારી ઠાકરની દેખરેખ હેઠળ પુરજોશમાં કરાઈ રહી છે આગામી દિવસોમાં વરસાદ થી પાણી રોડ પર ભરાઇન રહે અને વાહન ચાલકો પરેશાન ન થાય   તે માટે અગમચેતી ના પગલાં ને લોકો એ આવકાર્યું હતું


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ0/Post a Comment/Comments

Stay Conneted

Domain