નવા સુધારણા કોમ્યુનિટી હોલ નો એક વ્યક્તિ એ ગોડાઉન બનાવતા વિવાદ શરૂ થયો

નવા સુધારણા કોમ્યુનિટી હોલ નો એક વ્યક્તિ એ ગોડાઉન બનાવતા  વિવાદ શરૂ થયો


સતલાસણા તાલુકાના નવા સુદાસણા ખાતે  કોમ્યુનિટી હોલ સંપૂર્ણ લોકો ને ઉપીયોગ સારૂં કરવાનો હોય છે અહિ અગાઉ સભ્ય તરીકે રહેલાના દિકરા જયદિપસિંહ એસ પરમાર પસૅનલ ધંધો  હાલ ખાતર નો વેપારકરાઈ રહ્યા નું દયાને આવતા ડી આર પરમાર દ્વારા સરપંચ ને લેટર લખી અરજી કરી ને આ વ્યક્તિ પંચાયત ને ભાડું આપે છે કે શું તેની વિગતો માગતા સરપંચ કેે  સતલાસણા ટીડીઓ ગીતાબેન ઠાકોર પણ હાલ મૌન છેજોકે પંચાયત ભાડા મુદે અને વિકાસ કામો ન થતાં તેમજ રેતી વગર પરવાનગી એ ઉઠાવવાની પ્રક્રિયા પર પણ તેમણે વિગતો માગી છે નવા અને જુના સુદાસણા ગામમાં હાલ આગેવાની કરનારા વચ્ચે જંગ જામ્યો છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ






0/Post a Comment/Comments

Stay Conneted

Domain