ઉનાવા ખાતે શ્રી સુફી એમ. કે. ચિશ્તીએ પીર સૈયદ મીરાઅલી દાતાર દરગાહ શરીફ ની મુલાકાત લીધી

ઉનાવા ખાતે શ્રી સુફી એમ. કે. ચિશ્તીએ પીર સૈયદ મીરાઅલી દાતાર દરગાહ શરીફ ની મુલાકાત લીધી


કેન્દ્રિય ભાજપા લઘુમતિ મોરચાના મહામંત્રી બન્યા પછી લીધી મુલાકાશ્રી સુફી એમ. કે. ચિસ્તી જીને કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાનાં મહામંત્રી ની જવાબદારી મળ્યા થી ગુજરાતના લઘુમતી સમુદાયમાં એક ખુશી અને હર્ષોલ્લાસની લાગણી છવાઈ છે. ગુજરાતના સુફી એમ. કે. ચિશ્તી જીની આ નિમણૂક થી ગુજરાતના મુસ્લિમ સમાજ/સમૂદાયને વિકાસની એક વેગ અને પ્રગતિનું પંથ મળશે તેવું ચર્ચાઈ રહ્યું છે આ નિમણૂક મળ્યા બાદ શ્રી જનાબ સુફી એમ. કે. ચિસ્તી જીએ ગુજરાતના શહેનશાહ પીર સૈયદ મીરાઅલી દાતાર (ર. અ.) દરગાહ શરીફ માં હાજરી આપી જેમાં દરગાહ શરીફના ટ્રસ્ટી શ્રીઓ દ્વારા તેમનું ઇસ્તકબાલ કરવામાં આવ્યું. આ પ્રસંગે સુફી ઈસ્લામિક બોર્ડ, ગુજરાત અધ્યક્ષ અને પીર સૈયદ મીરાઅલી દાતાર (ર. અ.) દરગાહ શરીફના ખાદીમ ગાદીનસીન સૈયદ ખાલિદ નક્વીહુસૈની જીએ પીર સૈયદ મીરાઅલી દાતાર (ર. અ.)ની બરગાહમાં દુઆ કરી.આ સમગ્ર પ્રસંગે શ્રી સુફી એમ. કે.ચિશ્તી તેમના સાથે પૂર્વ ગુજરાત હજ કમિટી સભ્ય શ્રી યુનુસ તલાલ, ભાજપા ગુજરાત લઘુમતિ મોરચા ઉપપ્રમુખ મોહંમદઅલી પઠાણ, અનવરહુસૈન શેખ (એડવોકેટ: ગુજરાત હાઈકોર્ટ) અને અંજુમન દરગાહ ટ્રસ્ટ ના સરદાર સૈયદ વારિસ અલી,  સૈયદ રશીદ સાહબ, સૈયદ અબ્દુલ વહાબ, સૈયદ મુનવ્વર બાવા, સૈયદ હસમત અલી આઝમ, સૈયદ જુનેદ અલી, સૈયદ શકીલ શબ્બીર, સૈયદ ઇક્રામ હાજી, સૈયદ મોઈન સાહબ ઓર દરગાહ શરીફ કે ટ્રસ્ટીશ્રી ત્તથ પર હાજર રહ્યા હતા


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ0/Post a Comment/Comments

Stay Conneted

Domain