અમેરિકન એસોસિયેશન ઓફ ફિઝીશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજીન દ્વારા અલકા હોસ્પિટલને ૫ ઓક્સિજન કોન્સન્ટ્રેટરનું દાન મળ્યું

અમેરિકન એસોસિયેશન ઓફ ફિઝીશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજીન દ્વારા અલકા હોસ્પિટલને ૫ ઓક્સિજન કોન્સન્ટ્રેટરનું દાન મળ્યું




ભારતીય મૂળના અમેરિકામાં વસતા ડૉક્ટરશ્રીઓએ કોરોનાથી સંક્રમિત દર્દીઓ અને કોરોના બાદ જરૂરિયાત ધરાવતા દર્દીઓની સારવાર માટે પાંચ ઓક્સિજન મશીન અને સ્ટેબિલાઈઝર્સ નું દાન અલકા હોસ્પિટલને મોકલી આપ્યું છે. અમેરિકામાં વસતા ડો ભાવિન પરીખ અને તેમના સાથી ડોક્ટર મિત્રોએ માદરે વતનના નાગરિકોની ચિંતા કરીને માનવતાનું અમૂલ્ય ઉદાહરણ સ્થાપિત કર્યું છે. આ મશીનો જરૂરિયાતવાળા દર્દીઓને વિના મૂલ્યે સેવા માટે આપવામાં આવશે. 



અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાના પહેલા સંક્રમણ સમયે આ જ સંસ્થાએ એક લાખ રૂપીયાની કિંમતની ભોજનસામગ્રીની કિટો માટે પણ સહાય કરી હતી આપણો વિસ્તાર ડો ભાવિન પરીખ અને તેમની સમગ્ર ટીમનો અંતકરણ પૂર્વક આભાર વ્યક્ત કરે છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain