વડનગર પોલીસ સ્ટેશન ના બાહોશ પી એસ આઇ જે ડી પંડ્યા ની પદર ના કામે થઇ બદલી
વડનગર ખાતે પી એસ આઈ જે ડી પંડ્યાની જિલ્લા ફેરમાંગમુજબ ડીજીપી કચેરી દ્વારા બદલી કરાઇ
ગુજરાત રાજ્ય ના ડીજીપી આશિષ ભાટિયા દ્રારા પીઐએસ આઈ ની વષૅ ૨૦૧૯/૨૦ ની માંગણી વહીવટે સ્વિકારી અને કરવામાં આવી પી એસ આઇ જે ડી પંડ્યા ના પતિ નો બીઝનેસ સુરત સાઈડમાં હોઈ પરિવાર નજીક રહી શકાય તે માટે તેઓની માંગણી ૨૦૧૯/૨૦ થી હતી
પીએસાઇ જે ડી પંડ્યા ની વડનગર થી સુરત થતાં બાળકોને અભ્યાસ માટે પણ અનુકૂળતા માટે પદર ખર્ચે તેમની બદલીકરાઈ હતી બે મહિના ના સમયમાં વડનગર ના વિસ્તારમાં મહિલા પીએસઆઇ જે ડી પંડ્યા એ ગુનેગારો ને નાકે દમ લાવી દીધો હતોવડનગર એસ ટી ડેપો ની ડીઝલ ચોરી હોય કે જુગારના ૩૭આરોપીઓ કે અન્ય કેશોના ભાગેડૂ ઓ પકડવામાં મહિલા પીએસઆઇ સક્ષમ નિવડ્યા હતા આરોપીઓ છોડાવવા પણ લોકો ભલામણ કરવા ગભરાટ અનુભવતા જોવા મળતા હતા.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ
તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.
Post a Comment