સતલાસણા તાલુકાના ધરોઈ ડેમ ખાતે આવેલ મિકેનિકલ વિભાગ માં ૭ કર્મચારીઓ વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો

સતલાસણા તાલુકાના ધરોઈ ડેમ ખાતે આવેલ મિકેનિકલ  વિભાગ માં ૭ કર્મચારીઓ વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયોધરોઈ કોલોની છેલ્લા ૩૫ - વર્ષ થીફરજ નિભાવતા હતા મિકેનિકલ વિભાગ માં ફક્ત લોખંડ ના  પતરા ના શેડ માં રહી ફરજ બજાવતા હતા ટીકર હવે પરિવાર સાથે સુખચેન થી નિવૃત્ત નિરોગી જીવન જીવવા માટે ની પ્રભુ ને પ્રાર્થના એંકર આજરોજ સતલાસણા તાલુકાના ધરોઈ કોલોની ખાતે આવેલ મિકેનિકલ એન્જિનિયર વિભાગ માં એક સાથે સાત જેટલા કર્મચારીઓ વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો હતો જેમાં મિકેનીકલ વિભાગ ના નાયબ કાર્યપાલક ઇજનેર પિયુષભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને વિદાય સમારંભ યોજાયો હતો આપ્રશંગે નિવૃત્ત થતા કર્મચારી o ભાવુક થયા હતા અને ૩૫ - વર્ષ સુધી કરેલ નોકરી મા બધા ના સાથ સહકાર આપવા માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને અમો નિવૃત્ત થયા બાદ લોકઉપયોગી કાર્યો કરવા માટે પ્રયત્ન કરીશુ કાર્યક્રમ માં  મિકેનીકલ ના નાયબ કાર્યપાલક ઇજનેર પિયુષભાઈ પટેલ બધા નિવૃત્ત થતા કર્મચારી ને શ્રીફળ અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું તો બીજા અન્ય અધિકારીઓ દ્વારા વિવિધ ભેટો આપી નિવૃત્ત થતા કર્મચારી ને સન્માન કરાયું હતું.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

તંત્રી - મહેશ રાજગોર


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain