વડનગર પોલીસ મથકે એસ પી એસ કરી વીઝીટ

વડનગર પોલીસ મથકે એસ પી એસ કરી વીઝીટવડનગર પોલીસ મથકનુ હતું વાર્ષિક  ઇન્ફેક્શન પોલિસ સ્ટેશન એ મહેસાણાએસ પી પાર્થરાજસિહ ગોહિલ એ કર્યું ઈનષહશપેકશન પી એસ આઇ જે ટી પંડ્યા અને સ્ટાફે આપી તમામ વિગતો વડનગર નગરપાલિકા ઉપપ્રમુખ કાનાજી ઠાકોર ચેરમેન ઘેમરજી ઠાકોર સહિત ગીરીશભાઈ પટેલ અને શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ મોદી સાથે પણ કરી એસ પી એ ચચૉ ઓવડનગર માં દારૂ જુગાર અને વલ્લી મટકા ના ત્રાસ ની વિગતે થ ઇ ચચૉઓ વડનગર માં બંને પી એસ આઇ ની જગ્યા પૈકીના એક ની ભરતી કરવા આગેવાનોએ રજુઆત કરી.ગીરીશભાઈ પટેલ દ્વારા પોલીસ વાહનચાલકો ને સ્થાનિક દંડ આપે તો આરટીઓ ન જવું પડે તો સારૂં કહેવાયૂ કાનાજી ઠાકોર અને રાજુભાઈ મોદી તેમજ ઘેમરજી ઠાકોરએ રાત્રે પોલીસે પોઈન્ટ વધારવા કહ્યું એસ પી એ સમગ્ર મહેસાણા જિલ્લા માં પોલિશ કડક હાથે લીધી છે કામગીરી ની કરી ચચૉ વડનગર પી એસ આઇ જે ટી પંડ્યા મેડમ અને ટીમ ની કામગીરી થી લોકો એ વ્યક્ત કર્યો સંતોષ એસ પી મહેસાણા સમયકરતા વહેલા આવતા આગેવાનોએ બે વાર આવવું પડ્યું0/Post a Comment/Comments

Stay Conneted

Domain