દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળીયા નો બનાવ જામખંભાળીયા માંથી પસાર થતી ઘી નદી માંથી યુવાન નો મૃતદેહ મળ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળીયા નો બનાવ જામખંભાળીયા માંથી પસાર થતી ઘી નદી માંથી યુવાન નો મૃતદેહ મળ્યોદેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળીયા નો બનાવ જામખંભાળીયા માંથી પસાર થતી ઘી નદી માંથી યુવાન નો મૃતદેહ મળ્યો જામખંભાળીયા નજીક આવેલ શક્તિનગર વિસ્તાર પાસે આવેલ ઘી નદી માંથી મૃતદેહ મળ્યોજામખંભાળીયા નગર પાલિકા ના ફાયર વિભાગ ના કર્મીઓ એ નદી માંથી મૃતદેહ ને બહાર કાઢ્યો જામખંભાળીયા પોલીસ ને જાણ કરી વધુ તપાસ શરૂ કરી હાલ યુવાન કોણ અને ક્યાંનો છે તે મામલે તપાસ શરૂ યુવાન ની આત્મહત્યા કે હત્યા તે અંગે પણ તપાસ કરવામાં આવશે યુવાન ના મૃતદેહ ને જામખંભાળીયા જનરલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો. અહેવાલ - દેશુર ગઢવી ખંભાળિયા 

0/Post a Comment/Comments

Stay Conneted

Domain