ખેરાલુ નગરપાલિકાએ આખરે રોડ પરના ખાડા પુરવા હાથ ધરી ક્વાયત

ખેરાલુ નગરપાલિકાએ આખરે રોડ પરના ખાડા પુરવા હાથ ધરી ક્વાયત


ખેરાલુ નગરના ભંગાર રોડ પર નાના- મોટા ખાડાઓ એ નગરજનો અને વાહન ચાલકોમા ખુબ તકલીફ હતિ નગરપાલિકાના પ્રમુખ હેમંત શુક્લ અને ચિફ ઓફીસર ઉમા રામીણા અને ટીમે નમાં નવા રોડ બનશે તે વાત ની આડ રાખેલ આ અંગેના પ્રજા લક્ષીસમાચાર નવગુજરાતસમય દૈનિક માં છપાતા નગરપાલિકા તાકીદેજ  આળશ ખંખેરીને ટ્રેકટરમાં ડામરનો માલ લાવી ખાડા પુરવાનું શરૂ કરતાં લોકોમાં આનંદ છવાયો હતો જ્યારે હાઇવે પર બારોબાર જતી બસો અંદર‌ લાવવામાં સફળ રહેલી ટીમના દિનેશચંદ્ર રાણા એ પણ ખુસી વ્યક્ત  કરી હતી આમ હવે નગરમાં  રોડ પરના તમામ ખાડા પુરાય તેવું નગરપાલિકા એનજીયર ધ્યાન રાખે તેવું લોકોમાં ચચૉય છે


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain