ખેરાલુ અને વડનગર એસટી ડેપો ને જરૂરી મટીરીયલ સરકાર ની ગાઇડ લાઇન પ્રમાણે સમયસર મળશે તેવી સેન્ટ્રલ વિભાગની ખાતરી મળી

ખેરાલુ અને વડનગર એસટી ડેપો ને જરૂરી મટીરીયલ સરકાર ની ગાઇડ લાઇન પ્રમાણે સમયસર મળશે તેવી સેન્ટ્રલ વિભાગની ખાતરી મળી



ખેરાલુ એસટી ડેપોમાં એક્સપ્રેસ ૩૧ સીડયુલ પૈકી  ૧૭રૂટ પર ફરતી સારી ૯  બસો જે નિયમિત પ્રોગ્રામ ડોકીગના   ૪૦૦૦૦ કીલોમીટરથી ઉપર થઇ ગયેલ હોઈ ગ્રીસ સહિત મટીરીયલ પ્રોગ્રામ બેકલોગ રહેવા પામેલ પણ સેન્ટ્રલ વિભાગની ખાતરી મળી કે જો સરકાર ની ગાઇડ લાઇન પ્રમાણે હાલ  ઓછા સીડયુલ ચલાવવાના છે



જો ફુલ ટ્રીપ ચલાવવાની થશે તો  ઓઈલ /ગ્રીસ /કેમીકલ/ટાયરો  જરૂર મુજબ અપાશે તેમ  મેનેજર કે પી ચૌહાણે જણાવ્યું કે ખેરાલુ ડેપો ની અન્ય બસો થી હાલ રૂટ રેગ્યુલર ચલાવી રહ્યા છીયે  કોઈ રૂટ બંધ નથી જ્યારે વડનગર ડેપો મેનેજર દાદુભાઇ ના જણાવ્યા મુજબ વડનગર ડેપોમાં એક્સપ્રેસ રૂટ રેગ્યુલર છે



પણ સ્થાનિક લોકલ રૂટોની ૨૮બસો ને પણ સેન્ટ્રલ વિભાગ તરફથી જરૂરી સમયે મટીરીયલ મળશે હાલ કોરોના મહામારીમાં ઓછા રૂટ ચલાવવાના હોઈ બધું રાબેતામુજબ ચાલૂ થયેલ છે  દૈનિક ના છપાયેલા સમાચાર બાબતે પણ બંને ડેપો મેનેજર દ્વારા વિભાગીય કચેરીઓ તરફથી સરકાર ની ગાઇડ લાઇન પ્રમાણે મટીરીયલ સમયસર મળશે તેવી ખાતરી અપાઈ હતી.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ


0/Post a Comment/Comments

Stay Conneted

Domain