કચ્છ પ્રવેશ દ્રારા સમાખીયાલી મધ્યે લોકો ની આરોગ્ય ની સુખાકારી માટે માતૃ સ્પર્શ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ નું શુભારંભ

કચ્છ  પ્રવેશ દ્રારા સમાખીયાલી મધ્યે લોકો ની આરોગ્ય ની સુખાકારી માટે માતૃ સ્પર્શ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ નું શુભારંભ 



આજ થી નવ માસ પહેલા થયેલ અમારા હોસ્પિટલ પરીવાર ના ચેરમેન વસંતભાઈ કોઙરાણી નું સ્વપન હતું કે આ છેવાઙા વિસ્તાર ના લોકો ને ઇમરજન્સી મા સારવાર માટે ખુબજ દુર જવું પઙેછે સાથે ખર્ચે પણ ખુબજ લાગતો હોય ત્યારે આજે ટુક સમય મા હોસ્પિટલ લોકો માટે આરોગ્ય સંજીવની બની ચુકી છે ત્યારે આજ હોસ્પિટલ પર થોઙા સમય પહેલા એક ભાઈ નું રોઙ અકસ્માત મા એકસીડન્ટ થયું હતું તેમને પગ મા પ્લાસ્ટિક સર્જરી ની જરુરીયાત જણાતા પ્લાસ્ટિક સર્જન ની સાથે અમારા ઙો સંતોષ પાઙે, ઙો વિવેક દેત્રોજા, ઙો નિષાત દેત્રોજા તેમજ ટીમ દ્વારા સફળ સર્જરી કરી દર્દી ની સફળ સારવાર કરી

0/Post a Comment/Comments

Stay Conneted

Domain