ખેરાલુ રેલવે સ્ટેશન નજીકના નાળામા વરસાદી પાણી ભરાતાં લોકો ને પારાવાર હાલાકી

ખેરાલુ રેલવે સ્ટેશન નજીકના નાળામા વરસાદી પાણી ભરાતાં લોકો ને પારાવાર હાલાકી 



ખેરાલુ રેલ્વે સ્ટેશન નવું બન્યું તેનો આનંદ પણ લીધો પણ હાલ રેલ્વે સ્ટેશનનજીક ખેરાલુ બસ સ્ટેન્ડ થી અંબાવાડા /ચાડા/ આસપા /કૂંડા રહેમાન પુરા જોડીયા જેવા ગામોમાં જતોઉપીયોગી  માર્ગ વાહન ચાલકોમાટે માથાના દુઃખાવા સમાન છે  રેલ્વેનાળા  ના નીચે વરસાદી પાણી ભરાઈ રહેતા ૨૦થી વધુ ગામોનાં વાહન ચાલકો તકલીફ અનુભવી રહ્યા છે નાની ગાડીઓ અને ખાનગી વાહનોની અવરજવર કરે છે તેવી  ગાડીઓના  ચાલકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે પોતાની ગાડી લઈને નીકળતા લોકો અને બાઇક ચાલકો ગાડીઓ બંધ પડતા ધક્કા મારતા જોવા મળી રહ્યા છે 


રેલ્વે નાળા  નવું જે બન્યું એ દર ચોમાસે પાણી કાઢવાનો કોન્ટ્રાક્ટ એક કોન્ટ્રાક્ટર પાસે હોય છે અને એનો ચાર્જ આ વિભાગ દ્વારા ચુકવવવામા આવતો હોય છે પણ ખેરાલુ રેલ્વે નાળા તેમજ નાનીવાડા અને અરઠી ગામ સહિત ના માગૉ પર પણ આ જ દસા હોવાનુ લાલાવાડા ના શેખુબાપુએ કહયુ હતું  પૈસા લઈને કોન્ટ્રાક્ટરો કામ નથી કર્યા તેવું લોકોનું કહેવું થાય છે તંત્રે આ દિશામાં પ્રયાસ કરવો જોઈએ  નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સહિત આ રેલવેના નો પાણી ઉલેચવાનું કોની પાસે છે તે તપાસવું જરૂરી આ અંગે તેમજ સાથે થયેલી વાતચીતમાં તેઓ પોતે આ વિશે કંઈ નથી જાણતા એવી વાત કરી હતી મતલબ લોકહિત માં આગેવાનોએ પ્રજા ના શું કામ કરવા તે અંગેપણ સવાલો ઉભા થયા છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ


તમારા આસપાસ માં બનતી ધટના ને અમારી રીપબ્લિક ઈન્ડિયા ટુડે પર ન્યુઝ મોકલવા માટે વોટસપ નંબર : ૯૭૨૫૪૧૪૩૬૨ માં મોકલી આપો અથવા અમારા ઈમેલ આઈડી Republicindiatoday@gmail.com માં મોકલી આપો.


 

0/Post a Comment/Comments

Stay Conneted

Domain