ખેરાલુ શહેરમાં અને તાલુકામા આજકાલ સાપ નીકળવાની ઘટનાઓ વધી
![]() |
ખેરાલુ માં સાપ પકડનાર મેહબૂબ સીનધી અને તેમના પુત્ર વ્હેલી સવારથી જ લોકોના ફોન પર થયાં દોડતા થયા હતા ખેરાલુ ની અલતયબાહ સોસાયટીમા સવારે જ નાનો સાપ તેમજ ટીમલીવાસ માં બપોરે થી કોબ્રાસાપ પકડ્યો હતો ડભોડા સીપોર સહિત ગામોમાં થી ફોન આવતા એક દિવસમાં આઠ સાપ પકડ્યા મેહબૂબ સીનધી અને તેમના પુત્ર દ્વારાઆજદિન સુધી ૨૦૦૦થી વધુ સાપ પકડ્યા છે
Post a Comment