ખીરસરા (વિં) ના એક દલિત પરિવારના આફત સમયે કોમી એકતા રંગ લાવી

ખીરસરા (વિં) ના એક દલિત પરિવારના આફત સમયે કોમી એકતા રંગ લાવીઅબડાસા તારીખ - ૧૬/૬/૨૦૨૧ તાલુકાના છેવાળા ના  ખીરસરા (વિં)  ગામ મા એક ગરીબ  દલીત પરિવાર ના એક સભ્ય  ને કોરોના થતાં તેમને તાત્કાલિક ધોરણે રાતાતળાવ કોવિડ સેેેન્ટર માં એડ કરાયા ત્યાં ત્રણ દિવસ સુધી માં કોરોના ને તો રિકવરી આવી ગઈ પણ તે ભાઈ ને કમર થી કરી ને પગ સુધી ની પીડા ઉપડતા તાત્કાલિક ધોરણે ભુજ અને ભુજ થી અમદાવાદ ખસેડાયા હતા પણ તે દર્દ થી પીડાતા ભાઈની પીડા ઓછી ન થતાં આખર માં ડોક્ટર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો કે પગ ને ઘુંટણ ઉપર થી કાપવું પડશે ત્યારે આ દલીત પરીવાર જાણે આભ ફાટ્યું આ પરીવાર નો મોભી પોતે તો બિમાર હોવાથી તેમના ધર્મપત્ની દ્વારા ગામ ના સરપંચ રજાક હિંગોરા ને આવી ને પોતાની વેદના સંભળાવી ત્યારે સરપંચએ આ આફત ની મુશ્કેલી ના કપરા સમયે આ પરિવાર ને મદદરૂપ થવા વોટ્સએપ પર એક અપિલ કરાતા ગામ માં રહેતા હિંગોરા જ્ઞાતિ ના લોકોએ મદદ ના બેબે હાથ કરીને એકજ દિવસમાં ૬૨,૦૦૦ બાસઠ હજાર જેટલી રકમ જમા કરી જુમ્માભાઈ મહેશ્વરી ના પરિવાર ને આવી કપરી પરિસ્થિતિ મા સહાય કરી હિંગોરા સમાજ એ કોમી એકતા ની સાથે માનવતા ની મિસાલ કાયમ કરી હતી આ બાબતે સરપંચ સંગઠન ના મહામંત્રી રજાક હિંગોરા એ જણાવ્યું હતું કે આવી અનેક બાબતોમાં હર હમેશ હિંગોરા સમાજ ખડેપગે નાતજાતના ભેદભાવ વગર મદદરૂપ થતા હોય છે 

 

આ પ્રસંગે દલીત સમાજ ના વેલજીભાઈ અને ઉપસરપંચ જેઠાલાલ અને જરૂરતમંદ પરીવાર ના મોભી જુમ્મા ફકીર મહેશ્વરી અને મુસ્લિમ સમાજ ના હાજીજકરીયા અને ઈબ્રાહિમ હિંગોરા અને હારૂન હિંગોરા, સહિત ના આગેવાનો એ હાજર રહ્યા હતા અને  મુળ ખીરસરા ના અને હાલે મુંબઈ વાલા આદમભાઈ એ એક હિંદી શાયરી માં પોતાના ગામ ની તારીફ કરતા જણાવ્યું હતું કે 


રીપબ્લિક ઈન્ડિયા ટુડે  અબડાસા કચ્છ જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain