દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા દર્દીઓ ના સગા માટે ચલાવાતુ વિશ્રામ ગૃહ ની ૫૦ દિવસે પૂર્ણાહુતિ

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા દર્દીઓ ના સગા માટે ચલાવાતુ વિશ્રામ ગૃહ ની ૫૦ દિવસે પૂર્ણાહુતિકોરાના ની વિકટ પરિસ્થિતિમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખ શ્રી ખીમભાઈ જોગલ માર્ગદર્શન હેઠળ સરકારી તેમજ તમામ ખાનગી હોસ્પિટલમાં સારવાર લય રહેલા દર્દીઓ ના સગા સબધી ને નિઃશુલ્ક  રહેવા જમવાની વ્યવસ્થા (વિશ્રામ ગૃહ) શ્રી વરિયા પ્રજાપતિ સમાજ વાડી ખાતે કરવામાં આવી હતી જેનું ઉદ્ઘાટન પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સાંસદ પૂનમબેન માડમ અને મહાનુભાવો ના હસ્તે ૨૬ એપ્રિલ ના રોજ કરવામાં આવ્યું હતું જેના વ્યવસ્થા ઇન્ચાર્જ તરીકે ઈન્દ્રજીતસિંહ પરમાર & હસમુખભાઈ ધોળકિયા એ સતત ૫૦ દિવસ ઉપસ્થિત રહી સુંદર વ્યવસ્થા સંભાળી હતી  તેમજ વરિયા પ્રજાપતિ સમાજ એ પોતાની સમાજ વાડી સેવા માટે નિઃશુલ્ક આપી હતી તેમજ લાયટબીલ નો સંપૂર્ણ ખર્ચ વરિયા પ્રજાપતિ સમાજ પ્રમુખ રતિલાલ નડિયાપરા રમેશભાઈ વાડોલીયા હસમુખભાઈ વાડોલીયા આગેવાન ધીરજલાલ ટાકોદરા ખર્ચ ઉઠાવ્યો હતો ગાદલા ના તમામ સેટ ની નિઃશુલ્ક સેવા સોરઠીયા પ્રજાપતિ સમાજ પ્રમુખ જીવણભાઈ ઘેડિયા એ સેવા આપી હતી તેમજ ડિસપોઝલ ડિસ વાટકા નો સંપૂર્ણ ખર્ચ ઇન્ચાર્જ  ઈન્દ્રજીતસિંહ પરમાર હસમુખભાઈ ધોળકિયા એ ખર્ચે ઉઠાવ્યો હતો ૧૮ જૂન ના સેવા કાર્ય પૂર્ણ થયું હતું  આ ૫૦ દિવસ ના સેવાકાર્ય મા સહયોગ આપનાર તમામ દાતાશ્રી ઓ અને કાર્યકરો નો જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ અને જિલ્લા ભાજપ ટીમ એ આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ - દેશુર ગઢવી ખંભાળિયા 

0/Post a Comment/Comments

Stay Conneted

Domain