ખેરાલુ ધારાસભ્ય અને તાલુકા પ્રમુખે પણ વિશ્ર્વ પયૉવરણ દિનની ઉજવણી કરી

ખેરાલુ ધારાસભ્ય અને તાલુકા પ્રમુખે પણ વિશ્ર્વ પયૉવરણ દિનની ઉજવણી કરી



ખેરાલુ ભાજપ  ટીમ દ્વારા શું જશુભાઈ ચૌધરી એ હિરવાણી ,અને એમ ડી ચૌધરીએ ડભાડ ખાતે અને  તાલુકા ના કુડા ગામે વૃક્ષા રોપણ નો કાયૅ કર્મ યોજ્યા હતા ખેરાલુ ધારાસભ્ય અજમેલજી એ કુડા માં વૃક્ષા રોપણ કર્યું હતુ  ખેરાલુતાલુકા ભાજપ ના કાયૅકર્તાઓસહિત ,  એમ ડી ચૌધરી અરઠી ખેરાલુ તાલુકા પંચાયતપ્રમુખ પતિ જશુભાઈ ચૌધરી,કુંડા ગામના  અગ્રણીઓ તેમજ  સરપંચ ડાહ્યાજી ઠાકોર,તખાજી ઠાકોર,મંગાજી ઠાકોર,ગોપાલજી ઠાકોર, તથા અન્ય ગ્રામ જનો હાજર રહ્યા હતા 



ધારાસભ્ય એ વૃક્ષ વાવણી બાદ એની સંભાળ રાખવા પણ ગામલોકો  ને અપીલ કરી હતી ધારાસભ્ય એ ગામ ના સરપંચ અને ગ્રામલોકો ના  પ્રશ્નો ની ચર્ચા કરી હતી ધારાસભ્ય અને ટીમે  કુડાના શહિદ  પ્રવિણસિંહ ને ફુલહાર ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતીઅને દેશ ના જવાનો ના કાર્યે ને બિરદાવ્યું હતુ.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain