બોટાદ મોબાઇલ ડીલસઁ એસોસિએશન દ્વારા આજ રોજ આવેદનપત્ર આપવામાં આવેલ હતું
હાલ લોકડાઉન સદભઁ મા છેલ્લા ઘણા સમયથી સરકારશ્રી ના નિયમ અનુસાર બોટાદ શહેરમાં મોબાઇલ દુકાન બંધ રાખવામાં આવેલ હતી.
તો આજરોજ મોબાઈલ ડીલર્સ વેપારીઓ દ્વારા સરકાર શ્રી ની ગાઈડલાઈન અનુસાર દુકાન ખોલી આપવા માટે ની રજૂઆત વેપારીઓ દ્વારા બોટાદ જિલ્લા કલેકટરશ્રીને કરી આવેદન પત્ર આપવામાં આવેલ હતું.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે વડોદરા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - નિમેષ સોની ડભોઇ
Post a Comment