ગઢવાળા પંથકનું સતલાસણા તાલુકા નું ગૌરવ વંશ હોસ્પિટલમા કોવીડ ની સુંદર કામગીરી

ગઢવાળા પંથકનું  સતલાસણા તાલુકા નું ગૌરવ વંશ હોસ્પિટલમા  કોવીડ ની સુંદર કામગીરી



ગઢવાળા નું ગૌરવ ગણાતું સતલાસણા  શહેરમાં તાજેતરમાં કોવિડની બીજી લહેર માં ખૂબ જ કેસો વધી જતાં એક માત્ર માવતર હોસ્પિટલમાં જ સારવાર થતી હતી ત્યારે સતલાસણ શહેર અને તાલુકાના દર્દીઓને અગવડ ન પડે તે હેતુથી અને દર્દીઓને વડનગર કે ધારપુર પાટણ મહેસાણા કે વીસનગર જવું પડે તે માટે વંશ હોસ્પિટલ માં અતિ આધુનીક ગાયનેક હોસ્પીટલ ના દદીઓ ને તકલીફ ન પડે પણ હાલની તાતી જરૂરિયાત કોવિડ સારવાર માટે ડોક્ટર શૈલેષભાઈ તૂરી અને તેમના ધર્મપત્ની ડૉ તુરી મેડમે બંને તાકીદે નિર્ણય કરી અને કોવિડ હોસ્પિટલ મંજુરી મેળવી તમામ સુવિધાઓ સાથેની અતિઆધુનિક તમામ બેડ પર ઓક્સિજન સપ્લાય ની સુવિધા સાથે નું સેન્ટર શરૂ કરવાની મંજુરી માંગી અને ધારાસભ્ય અજમલજી ઠાકોર ની મદદથી મેળવી અને કાર્ય શરૂ કરી હતી 

 


ડૉ શૈલેષભાઈ તુરીના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં ખૂબ ગરીબ અને પછાત વિસ્તારમાં દર્દીઓ મોટા ખર્ચાઓ પડી શકે તેમ ન હતા માટે તેમને રાહતરૂપ સારવાર મળી જાય માટે તેઓ પોતાનો પ્રયત્નથી હોસ્પિટલમાં માત્ર પાંચ જણાનો સ્ટાફ થી  ચોવીસ કલાક વિશેષ સુંદર કામગીરી અંજામ આપી સ્નેહથી આ વિસ્તારની સેવા કરી રહ્યા છે તેમના સ્ટાફ માં બે મહિલાઓ પણ એક લેબર અને લેબોરેટરીમાં અને  સ્ટાફમાં તેમજ બે ત્રણ યુવા સ્ટાફમિત્રો પણ ખૂબ સારી રીતે દર્દીઓને સારવાર કરી અને સગા વાલા ને સાચવી રહ્યા હતા તેમનો સ્ટાફ ૨૫ દિવસથી પોતાના ઘરે ગયેલ નથી હોસ્પિટલમાં જ રહેવું  જમવું અને સેવા કરી એક સાથે તેઓ કામ કરી રહ્યા છે ડોક્ટર શૈલેષ ના જણાવ્યા મુજબ તેઓ એ કોવિડ હોસ્પિટલ  શરૂ કર્યા બાદ હોસ્પિટલના શરૂઆતમાં જ પાંચ દિવસમાં પોતે પોઝિટિવ આવતા જ સાત દિવસ પણ હોમ કવોરોનટાઇન થયેલા ત્યારે તેમના ધર્મપત્ની ડૉ તુરી મેડમે પણ જવાબદારી સંભાળી અને હોસ્પિટલ માલધારીઓને ખૂબ સારી સેવા કરી હોસ્પિટલમાં ચાર એક પેશન્ટ ખૂબ ક્રિટિકલ હતા તે મજ  બે પેશન્ટ કેન્સર ના કોરોના દદીઓહતા તેમજ બે ત્રણ પેશન્ટ ડાયાબિટીસ અને રોગના દર્દી હોવા છતાં તેમને બચાવી શકે છે હાલ તેમની હોસ્પિટલમાં એક પેશન્ટ ૨૨ દિવસથી તેમજ એક વિશિષ્ટ પંદર દિવસથી  દાખલ હતા 



ડૉ શૈલેષભાઈ તુરીના જણાવ્યા મુજબ કોવિડ હોસ્પિટલ માં  વહીવટી તંત્રમાં પ્રાંત ઓફિસર મામલતદાર ટીડીઓ કે પીએસઆઇ તમામ લોકો હોસ્પિટલના અને જ્યારે જરૂર પડે ત્યારે ખડે પગે હાજર રહ્યા છે



આ વિસ્તારના રાજકારણીઓ બાબત રીતે બોલતા કહ્યું કે કોંગ્રેસ હોય કે ભાજપ તમામ તમામ લોકોએ એક શ્વાસે પડખે રહી જરૂર પડે તે પણ કોરોના મહામારીમાં દર્દીઓને તકલીફ ન પડે તે માટે પડશે રહી ખૂબ સારી હુંફ આપી છે જેનો હોસ્પિટલ સ્ટાફ ખુબ આભાર સતલાસણાની બે ખાનગી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલો એ આ વિસ્તારમાં માત્ર કમાવા પુરતું જ નહીં પણ સેવાનો લાલચ રાખી અને કોરોના જય મહામારીનો તબીબને છાજે તેવું કામ કર્યું છે કામ કરે તેની ભૂલ પણ છતાંય ડોક્ટરો તમામે એક જ વાત દર્દીઓને કોઈ પણ ભોગે કોરોના માંથી બચાવી લેવા તે એકમાત્ર લક્ષ્ય હતું  જે સાથૅક થયું  આ હોસ્પિટલ માંથી ઘણાબધા દદીઓ સ્વસ્થ થઈ ને ઘરે ગયા છે અમારી હોસ્પિટલ માં આધુનિક લેબોરેટરી પણ બનાવી છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ

0/Post a Comment/Comments

Stay Conneted

Domain