વડનગર તાલુકાના સરણા ગામના કેવળજી ઠાકોર કોરોના મા મુત્યુ
વડનગર તાલુકાના સરણા ગામના કેવળજી ઠાકોર ખુબજ પ્રખ્યાત હતા સરપંચ થી લઈ તાલુકા પંચાયત સુધી ની સફર માં કામીયાબ રહ્યા હતા તમામ પક્ષો ની સફર કરિ ચુકેલા કેવળજી ઠાકોર બહુજન સમાજ પાર્ટીમા તાલુકા પંચાયત સદસ્ય ચુંટાયા હતા હમણાં ભાજપમાં જોડાયા હતા દિલ્હી સૂધી બાઇક પર સફર કરી પ્રધાનમંત્રી સહિત ભાજપનાં હોદેદારોને સાફા બંધાવી તલવાર સહિત ગીફ્ટ આપવામાં ફ્રેમસ હતા .
વડનગર સીવીલ હોસ્પિટલમાં તેઓ કોરોના પોઝિટિવ આવતા દાખલ કરવામાં આવ્યા હતા પણ ગત રાત્રે તેઓએ અંતિમ સ્વાસ લીધા અને તેઓ મૃત્યુ પામ્યા હતા વિધાનસભાની ચૂંટણી માં પણ તેમણે ઝંપલાવ્યું હતું પણ હાર થઇ હતી ઠાકોર સમાજમા એક મોટી ખોટ પડી હોઈ સમાજના લોકો શોકાતુર હતા.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ
Post a Comment