પુર્વ બાતમી આધારે હ્યુન્ડાઇ કંપનીની આઇ -૧૦ કારમાં બનાવેલ ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એમ કુલ કિં.રૂ. ૨,૬૨,૯૨૦ / - નો મુદ્દામાલનો પ્રોહિ.નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આડેસર પોલીસ
માનનીય પોલીસ મહા નિરીક્ષકશ્રી જે.આર.મોદલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા ના.પો.અધિ.શ્રી કે જી.ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ તથા સી.પી.આઇ શ્રી રાપર સર્કલ રાપર નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પૂર્વ કચ્છ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહી . / જુગારની બદી નેસ્તનાબુદ કરવા પ્રોહિ જુગારના કેસો શોધી કાઢવા સારૂ ડ્રાઇવનુ આયોજન કરેલ હોઇ જે અન્વયે આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર વાય.કે.ગોહિલ તથા પોલીસ સ્ટાફના માણસો આડેસર ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં હતા .
તે દરમ્યાન પો.સ.ઇ. વાય.કે.ગોહિલનાઓને મળેલ બાતમી આધારે મોમાઇમોરા ગામથી આગળ કેનાલ વાળા રોડ પરથી એક આઇ -૧૦ કાર નં . નં . જીજે - ૧૮ - એ.એચ - ૭૩૧૦ વાળીમાં બનાવેલ ચોરખાનામાંથી ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂ પકડી પાડી આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિ એક્ટની કલમ તળે ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
રેઇડ દરમ્યાન ભાગી જનાર ઇસમ ( ૧ ) કાર નં . જીજે - ૧૮ - એ.એચ - ૭૩૧૦ વાળીનો ચાલક કબજે કરેલ મુદ્દામાલ : અનું મુદ્દામાલની વિગત બોટલ કિંમત રૂપિયા નંગ | બ્લેન્ડર પ્રાઇડ સિલેક્ટ પ્રિમીયમ હીસ્કી કાચની ૭૫૦ એમ.એલ.ની ૯૧,૮૦૦ / શીલબંધ બોટલો એક બોટલની કિ.રૂ .૮૫૦ / - લેખે ૨ બ્લેન્ડર પ્રાઇડ સિલેક્ટ પ્રિમીયમ હીસ્કી કાચની ૧૮૦ એમ.એલ.ના ૨૧,૧૨૦ / શીલબંધ ક્વોટરીયા એક ક્વોટરીયાની કિ.રૂ .૨૨૦ / - લેખે | એક હ્યુન્ડાઇ કંપનીની આઇ -૧૦ કાર જેના રજી.નં. જીજે - ૧૮ - AH - ૭૩૧૦ ૧,૫૦,૦૦૦ / કુલ ૨ , ૬૨,૯૨૦ / કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારી : આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી વાય.કે.ગોહિલ તથા પો.કોન્સ વિજયસિંહ ઝાલા તથા વિષ્ણુદાન ગઢવી તથા હકુમતસિંહ જાડેજા તથા શૈલેષભાઇ ચૌધરી તથા ભરતજી ઠાકોર તથા ડ્રા.પો.કોન્સ . નિકુલકુમાર ગોહિલ વિગેરેનાઓ સાથે રહેલ . ૧ ૧૦૮ ૯૬ ૩ ૨૦૪
Post a Comment