ડભોડાના ખેડુતે વડનગર નજીકથી ખરીદેલા પુળા વિજવાયરના સપાકૅ થી સળગી ગયા
ખેરાલુ તાલુકા ના ડભોડા ગામના ખેડૂત આનંદપુરા થી જુવારના પુળા ભરી પરત થતા વિજવાયર સપાકૅ થતાં તાત્કાલિક આગ લાગતાં પૂળા ભરેલુ ટ્રેક્ટર સળગવા લાગ્યું હતું
ડ્રાઈવરે તાકીદે ટ્રેક્ટર નો ગોળો છોડી દેતા બચી જવા પામ્યા હતા પણ જુવારના પુળા સળગી જવા પામ્યા હતા વડનગર તાલુકાના આનંદપુરા ગામની સિમ માં થી ૧૦૦૦નંગ સુકા પુળા ભરી ખેડત પરત થતા હતા ત્યાં ઘટના બનવા પામી હતી ડભોડા થી ખેડૂત જુવારના પૂડા વેંચાતા લેવા આવ્યા હતા ટેક્ટર લઈ ને આવ્યા હતા ખેડૂત ને મોકૂફ નુકશાન થવાનો અંદાજ છે.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ
Post a Comment