ખેરાલૂ ડેપૉ ટીમ ઈમરજન્સી વાવાઝોડા માટે હાઈ એલર્ટ
આજ રૉજ ખેરાલૂ ડેપૉ ખાતે ટી આઈ સાહેબ શ્રી પરથીભાઈ ચૉધરી સાહેબ ને જેવી સૂચના મલી કે તાઉત વાવા જૉડૂ મહેસાણા ઉપર ત્રાટકી ખેરાલૂ ઉપર થી પસાર થવાનૂ છે તૉ કૉઈ જાતની અફળાતફળી નૉ માહૉલ ના સર્જાય અને ઈમરજન્સી મદદ મૉ પહૉચી સકાય તે આશય થી તેમણે પૉતાની સૂજ બૂજ થી તાત્કાલીક એક ટીમ ડ્રાઈવર અને કંડકટરો ની ઉભી કરી સડેનડ ટૂ રાખી પૉતે પણ ડેપૉ ખાતે હાજર રહી માર્ગ દર્શન આપી રહ્યા છા અને પૂરી ટીમ તેમની સૂચના ઓનૂ પાલન કરી રહી છે ખેરાલૂ પર થી હાલ તૉ સંકટ ટળયૂ હૉય એવૂ લાગી રહયૂ છે જૉઈયે હવા આગળ ની સ્થીતી વહીવટીતંત્ર દ્વારા જે કોઈ પણ સુચના હશે તેનો અમલ થશે તેમ ટીઆઇ પરથીભાઇ ચૌધરી એ જણાવ્યું હતું.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ
Post a Comment