વડનગર પી એસ આઇ જે ટી પંડયા મેડમ દ્વારા સીનીયર સીટીઝન પરિવાર ની મુલાકાત
મહેસાણા એસ પી અને સરકારશ્રીની યોજના નમન આદર સાથે અપનાપન અંતગૃત આ કાયૅ કર્મ ગોઠવાયો હોવાનું જે ટી પંડ્યા મેડમ એ જણાવ્યું હતુ વડનગર શહેર માં અલગ અલગ જગ્યા એ એકલવાયા જીવન સાથી કે પરિવાર સાથે રહી જીંદગી ગુજારતા સીનીયર સીટીઝન પરિવાર સાથે પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા અપાયેલી સુચના મુજબ વડનગર પી એસ આઇ જે ટી પંડ્યા મેડમ અને સ્ટાફ દ્વારા વડનગર શહેરમાં રહેતા લોકોને મળી હાલચાલ પુછ્યા અને કોઈ પણ મુસકેલી હોય તો પોલીસ આપની સલામતી માટે છે
તેવો વિશ્વાસ વ્યક્ત કરાવ્યો વધુ મા કોરોના મહામારી માં પણ ચિંતા ન કરવા કહેવાયું પોલિસ કાફલા સાથે પણ પહોંચેલા જોઈ સિનીયર સીટીઝન પરિવાર પણ ખુશ થયા હતા.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ
Post a Comment