આજ રોજ લીમખેડા તાલુકા પંચાયત શિક્ષણ શાખામાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ લીમખેડા ની ટીમ દ્વારા નવનિયુક્ત

આજ રોજ લીમખેડા તાલુકા પંચાયત શિક્ષણ શાખામાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ લીમખેડા ની ટીમ દ્વારા નવનિયુક્તતાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બહેન શ્રીમતી સરોજબેન ચૌધરી ની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી ટીમના સભ્યો દ્વારા તેમનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું સાથે - સાથે તેમને ફૂલ નો ગુલદસ્તો આપી ને સ્વાગત કરવામાં આવ્યું. જિલ્લા અધ્યક્ષ દ્વારા શાલ ઓઢાડી ને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.જિલ્લા ટીમમાંથી અધ્યક્ષ તથા મહામંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતાં. TPEO બહેન નું સ્વાગત-આવકાર કરતાં શૈક્ષિક મહાસંઘ ના સભ્યો દ્રષ્ટિગોચર થાય છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain