ખેરાલુ શહેરના હાઇવે તાઉતે વાવાઝોડા ના પગલે શાંત
ખેરાલુ થી વાવાઝોડું રાત્રે પસાર થવાની સંભાવનાઓ થી ભય ખેરાલુ વહીવટીતંત્ર સાબદું થયું પ્રાંત ઓફીસ અને મામલતદાર કચેરી પણ એલટૅ વડનગરની જવાબદારી પ્રાંત અધિકારી મહિપતસિંહ ડોડીયા એ સંભાળી
ખેરાલુ મામલતદાર વિનોદભાઈ કટારીયા આને ચીફ ઓફિસર ઉમા રામીણાએ સંભાળી યુજીવીસીએલ ખેરાલુ ના ડે એન્જીનીયર આને ટીમ પણ લાઈટો ગુલ ન થાય તે માટે છે સજ્જ હાઇવે પર ધીમીધારે વરસાદ સાથે પવન ફુકાવાનુ થયું શરૂ.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ
Post a Comment