ખેરાલુ શહેરમાં અને તાલુકાના ગામડાઓમાં કોરોના વેક્સિંન લેવા હવે લોકો સ્વયંભુ ઉમટી રહ્યા છે
ખેરાલુ શહેરમાં અને તાલુકાના ગામડાઓમાં કોરોના વેક્સિંન લેવા માટે હવે આરોગ્ય વિભાગની ટીમોની વધુ મહેનત કરવી પડશે નહીં લોકો ગભરાઈનેપણ વેક્સિંન લેવા ઉમટતાં જોવાં મળે છે પહેલાં કેટલાંક લોકો ના અપપ્રચાર ને લઇ ને લોકો રસી લેતા નહોતા.
પણ કોરાના મહામારી માં વેક્સિન લીધેલા લોકો માટે મોટી રાહત થઈ જેથી ગામેથી લોકો ઓનલાઇન બુકિંગ કરાવી અને ૪૫વષૅ ઉપરના લોકોને અબૅન હેલ્થ સેન્ટર થી વેક્સિન અપાઇ રહી હોવાનું ડૉ હરેશ પટેલ દ્વારા લોકહિતમા કામગીરી કરાઇ છે.
ડૉ અલ્પેશ પટેલે જણાવ્યું કે ઓનલાઇન બુકિંગ કરાવી અને લોકો દુર દુરથી વેક્સિન માટે અમારા બગીચામાં આવેલ હોલમાં આવે છે.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ
Post a Comment