ખેરાલુ તાલુકા આમ આદમી પાર્ટી ટીમ દ્વારા માસ્ક વિતરણ કર્યું
ખેરાલુ તાલુકા આમ આદમી પાર્ટી ના પ્રમુખ રણછોડભાઈ ચૌધરી અને ડાહ્યાભાઇ ટીમ દ્વારા ખારીકુઈ ચોક ખેરાલુ ખાતે જાહેર જનતાને કોવિડ મહામારી માં મદદરૂપ થવા સારૂ મીથેલીન બ્લ્યુ ની બોટલો અને માસ્ક વિતરણ કર્યું હતું લોકોને આ મહામારીમાં આમ આદમી પાર્ટી પણ કાયૅ કરી રહી છે.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ
Post a Comment