ખેરાલુ તાલુકાના ગાજીપુરમા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિતખેરાલુ ખાતે યોગ ટ્રેનર તાલીમ દ્વારા કાર્યક્રમ યોજાયો

ખેરાલુ તાલુકાના ગાજીપુરમા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિતખેરાલુ ખાતે યોગ ટ્રેનર તાલીમ દ્વારા કાર્યક્રમ યોજાયોખેરાલુ તાલુકા શહેર ખાતે તારીખ ૨૯,૦૫,૨૦૨૧ ને શનિવારના રોજ સમય ૫:૦૦ કલાકે ખેરાલુ નીતાબેન ગણેશભાઈ પટેલ  યોગ કોચ દ્વારા ખેરાલુ સહિતના યોગ ટ્રેનર જીતેન્દ્ર પટેલ અને પિયુષ કુમાર સેનમા દ્વારા ખેરાલુ ગાજીપુર સોસાયટીના ચોગાનમાં છોકરા છોકરીઓ એ યોગનો અભ્યાસ અને યોગા ટ્રેનર દ્વારા કરવામાં આવ્યો હતો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગ ટ્રેનર તાલીમ શિબિર ચાલી રહી છે.
ત્યારે પટેલ નીતાબેન ગણેશભાઈ યોગ કોચ દ્વારા ખેરાલુ તાલુકાના દરેક ગામમાં યોગનો પ્રચાર-પ્રસાર ખૂબ થઈ રહ્યું છે કોરોના સામે લડવા માટે આસન પ્રાણાયામ અને આયુર્વેદિક ઉકાળાથી કોરોના ના દર્દીઓ ખૂબ જ સારી રીતે સ્વસ્થ થઈ રહ્યા છે.ત્યારે ખેરાલુ તાલુકાના ૧૦ ગામડામાં ૨૦ કલાસ ચાલી રહી છે ૫૦૦ લોકો યોગાથી અભ્યાસ કરતા થઈ ગયા છે આવા યોગના અભ્યાસ ની તાલીમ ટ્રેનર દ્વારા કક્ષાઓ ખેરાલુ તાલુકા શહેર માં અને ગામડાઓમાં ચાલી રહી છે.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ0/Post a Comment/Comments

Stay Conneted

Domain