વડનગર તાલુકાના નાના-મોટા તમામ ગામોમાં આજે ભાજપના હોદ્દેદારો એ કેન્દ્ર સરકાર દ્વારા સાતવષૅ પુણૅ કરાતાં ઉજવણી

વડનગર તાલુકાના નાના-મોટા તમામ ગામોમાં આજે ભાજપના હોદ્દેદારો એ કેન્દ્ર સરકાર દ્વારા સાતવષૅ પુણૅ કરાતાં ઉજવણી



કેન્દ્ર સરકાર ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી  સરકારે આજે સાત વર્ષ પૂરા કરેલ છે સંદભે વડનગર તાલુકા સદસ્ય ભારતીબેન ડી પટેલ તેમજ હોદ્દેદારો આયોજીત પ્રોગ્રામ મા જિલ્લા પ્રમુખ શ્રી જશુભાઇ પટેલ સાહેબ તેમજ જિલ્લા પૂર્વ પ્રમુખ જેલ પટેલ  હાજર રહી.



માસ્ક તેમજ સેનેટાઈઝર વિતરણ કાર્યક્રમ સુંઢિયા મુકામે રાખેલ હતો જેમાં વડનગર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના ના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા ગામે ગામ શક્તિ કેન્દ્રો પર પણ અનાજ ની કીટ વિતરણ કરવામાં આવ્યું.


રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ 

અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ






0/Post a Comment/Comments

Stay Conneted

Domain