દેવભુમી દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા માં વાવાઝોડા ને લઈ પોલીસ વિભાગ દ્વારા તકેદારી ના ભાગ રૂપે દુકાનો ને બંધ રાખવા સૂચના અપાઈ અને જરૂર ન હોઈ તો ઘર ની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી

વિશાલ વાગડીયા , પીઆઇ , ખંભાળીયા .

દેવભુમી દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા માં વાવાઝોડા ને લઈ પોલીસ વિભાગ દ્વારા તકેદારી ના ભાગ રૂપે દુકાનો ને બંધ રાખવા સૂચના અપાઈ અને જરૂર ન હોઈ તો ઘર ની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડા ની અસર ને લઈ ખંભાળીયા પોલીસ વિભાગ સજ્જ થયું છે અને વાવાઝોડા નજ અસર શરૂ થાય તે પહેલાં જ ખંભાળીયા શહેર માં તમામ વેપારીઓ ને દુકાનો બંધ કરી દેવા સૂચના અપાઈ છે સાથે જ પોલીસ વિભાગ શહેરના તમામ રસ્તાઓ પર પેટ્રોલિંગ કરી વેપારીઓ ને અપીલ કરવામાં આવી છે વાવાઝોડા ની સંભાવના ને લઈ તંત્ર કોઈ પણ જાતની જાનહાની ન થાય તે માટે તમામ તકેદારીઓ રાખી ને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે હાલ વાવાઝોડા ને લઈ પોલીસ વિભાગ દ્વારા તમામ વેપારીઓ તેના ધંધારોજગારો બંધ રાખી બિન જરૂરી બહાર જવાનું ટાળી ને ઘરમાં રહે તે રીતે લોકો ને અપીલ કરવામાં આવી છે.

રીપબ્લિક ઈન્ડિયા ટુડે દ્રારકા ગુજરાત જીલ્લો બ્યુરોચીફ

અહેવાલ - દેશુર ધમા દ્રારકા

0/Post a Comment/Comments

Stay Conneted

Domain