ખેરાલુ દુધશીત કેન્દ્ર ખાતે ભાજપા દ્વારા કેન્દ્ર સરકાર ના સાત વષૅનો સફળતા ની ઉજવણી કરાઇ
આજરોજ ભારતીય જનતા પાર્ટી ખેરાલુ તાલુકા દ્વારા ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને સાત (૭) વર્ષ પૂર્ણ થવા ની ઉજવણીના ભાગરૂપે "સેવા હી સંગઠન" અંતર્ગત ૨૦ ખેરાલુ વિધાનસભા ધારાસભ્યશ્રી અજમલજી ઠાકોર સાહેબ.તથા ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને મહેસાણા જિલ્લા પ્રભારી શ્રી કૌશલ્યાકુવરબા પરમાર.
મહેસાણા જિલ્લા અધ્યક્ષ જશુંભાઇ પટેલ સાહેબ. દૂધ સાગર ડેરી ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી સાહેબ. પ્રદેશ કિશાન મોરચા મહામંત્રી શ્રી અને દૂધ સાગર ડેરી ડિરેકટર સરદારભાઈ ચૌધરી મહેસાણા જિલ્લા મહામંત્રી ડૉ જે. એફ. ચૌધરી ઉપપ્રમુખ R.k. પટેલ. ખેરાલુ તાલુકામા સેવા ના કર્યો માટે પ્રજા ની સતત ચિંતા વ્યક્ત કરતા A. P. M .C. ખેરાલુ ના ચેરમેન અને જિલ્લા ઉપપ્રમુખ શ્રી ભીખાલાલ ચાચારિયા. ખેરાલુ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અસ્મિતાબેન જશુંભાઇ ચૌધરી .નગરપાલિકા પ્રમુખ શ્રી હેમંતભાઇ શુક્લ, સેવાકીય પ્રવૃત્તિ કાંઈ પણ હોય એમા સતત ચિંતિત પવન ભાઇ ચૌધરી. ખેરાલુ તાલુકા મહામંત્રી વિનાયકભાઇ પંડયા. તેમજ ખેરાલુ તાલુકા અને શહેર સંગઠનના હોદ્દેદારો અને કોર્પોરેટરશ્રી .તથા ડેલીકેટ શ્રી ઓ હાજર રહીને ખેરાલુ દૂધ સીતકેન્દ્ર ડેરી મા બ્લડ ડોનેશન કેમ્પ મા ભાગ લીધો. અને આજે જરૂરિયાતવાળા લોકોને અને વિધવા બહેનોને અનાજની કીટનું તાલુકા ના દરેક મંડલ મા વિતરણ કરવામાં આવ્યું અને આજે મનકીબાત લાઈ કાર્યક્રમ પણ નિહાળ્યો હતો.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ
Post a Comment