જામખંભાળિયાના સેવાભાવી યુવા ગ્રુપ દ્વારા ૫૦૦થી વધારે કીટો બનાવી ઉના અમરેલી અને જાફરાબાદ નાં વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોને વિતરણ કરવામાં આવી
જામખંભાળિયાના સેવાભાવી યુવકો દ્વારા લોકભાગીદારીથી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જેમાં ઘઉંનો લોટ, ડુંગળી, બટેકા, તેલ ,ચોખા જેવી વસ્તુઓની કિટ બનાવવામાં આવી છે. જે 500થી વધારે કીટો બનાવી વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવામાં આવી છે જેમાં મૌલિકભાઈ આહિર, જીવાભાઇ ધ્રાંગુ,પરબતભાઈ ધ્રાંગુ, વિમલભાઈ ચાવડા, પ્રતિકભાઇ ચાવડા, પાલભાઈ ચાવડા,કરણભાઈ ગાગીયા, કરસનભાઈ છુછર તથા તેમની ટીમ, હિરેનભાઈ પિંડારિયા આશિષભાઈ ગોજીયા તથા સેવાભાવી યુવકો અને ખાસ કરી ખંભાળિયા પોલીસ પરિવાર આ કાર્યમાં મહત્વનું યોગદાન આપેલ છે થતાં પોલીસ સટાફના સહકારથી આ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું છે.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે દ્રારકા ગુજરાત જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - દેશુર ધમા દ્રારકા
Post a Comment