ખેરાલુ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ હરેશ પટેલની બદલી કરાઇ
ખેરાલુ પ્રજાપતિ સમાજ વાગી ખાતે યોજાયેલા કાયૅ કર્મમા ધારાસભ્ય અજમલજી ઠાકોર પ્રાંત અધિકારી મહિપતસિંહ ડોડીયા મામલતદાર વિનોદ કટેરીયા સહિત ભાજપનાં આગેવાનોઅને લોકો રહ્યા હાજર હતા ખેરાલુ સતલાસણા વડનગર ના ડૉક્ટરો પણ હાજર રહીને ગીફટો આપી હતી ખેરાલુ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ હરેશ પટેલ ની ગાંધીનગર ખાતે બઢતી સાથે કરાઈ બદલી.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ
Post a Comment