વડનગર ચોકડી પર ઈન્ડીકા ગાડી ચાલકે કાબૂ ગુમાવતા કાર ડીવાઈડર સાથે ટકરાઈ

વડનગર ચોકડી પર ઈન્ડીકા ગાડી ચાલકે કાબૂ ગુમાવતા કાર ડીવાઈડર સાથે ટકરાઈ વડનગર થી ધાર્મિક વિધિ પતાવી પરત વીસનગર તરફ ઈન્ડીકા ગાડીલઇ જતા ચાલકે ડ્રાઈવીગ પરનો કાબુ ગુમાવતાં જ કાર હોટલ પેરેડાઇઝસામે ચોકડી પાસે ડીવાઈડર સાથે ટકરાઈ એક સમયે તો એવું લાગ્યું કે કારમાં બેઠેલા લોકો ને ગંભિર ઈજા થઈ હશે પણ કુદરત રાખે તેને કોણ ચાખે તેમ બધા હેમખેમ હતા ફક્ત ડ્રાઈવર ને માથા ના ભાગે ઈજા થતાં ૧૦૮બોલાવીને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા તેમજ પોલીસ ને  જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી ઈન્ડીકા ગાડીને ભારે નુક્શાન થવા પામ્યું હતું


0/Post a Comment/Comments

Stay Conneted

Domain