એશિયા ના બીજા નંબર ના ધનિક ગોતમભાઈ અદાણી પાસે થી હજારો કરોડ નું દેવુ સરકાર વસુલે તે માટે હાઇકોર્ટ માં થઇ અરજી
હાલ માજ એશિયા ના ધનિક લોકો ની યાદી માં અદાણી ગૃપ ના માલિક ગૌતમભાઈ અદાણી ગ્રુપ બીજા ક્રમ પર આવ્યા છે
તો બીજી તરફ સરકાર ને આર. બી.આઈ પાસે લોન લેવાનો વખત આવ્યો છેખ્બે માં ઓક્સિજન, દવા ઈન્જેકશન વેન્ટિલેટર બેડ જેવી સુવિધા ના અભાવ ના કારણે લોકો મૃત્યુ પણ પામ્યા છે ત્યારે સંજય બાપટ નામ ના સામાજિક અને રાજકીય કાર્યકર્તા એ નામદાર ગુજરાત હાઇકોર્ટ ને અદાણી પાસે થી વોટરફ્રન્ટ રોયલટી તેમજ સ્ટેમ્પજ ડ્યુટી ના હજારો કરોડ ની તેમના દ્વારા ૨૦૧૭ માં થયેલી જાહેરહિત ની અરજીઓ તાત્કાલિક ચલાવી અને અદાણી પાસે થી નીકળતા ટેક્સ ની વસુલાત કરી હોસ્પિટલ ઓક્સિજન વેકસીનેસન જેવી આરોગ્ય માટે જરૂરી સેવા માં રકમ વાપરવા માટે નામદાર કોર્ટ ને વીંન્તિ કરતો મેલ કર્યો હતો એક તરફ સરકાર નાના વેપારીઓ ને ખેડૂતો ને કનડગત કરી રહી છે બીજી તરફ પોલીસ ને ટાર્ગેટ આપી લોકો પાસે થી દંડ ના નામે નાણા વસૂલી રહી છે તો બીજી તરફ આવા ઉધોગપતિ ઓ પાસે નીકળતા ટેક્ષ ની વસુલાત કરવા માં શરમ અનિભવી રહી છે એવી વાત અરજદારે કરી હતી.
અહેવાલ - સંજય બાપટ
Post a Comment