ખેરાલુ તાલુકા અને શહેર કોંગ્રેસના આગેવાનો એ અલકા હોસ્પિટલ મા ફ્રુટ અને બીસકીટ નું વિતરણ કરી પુણ્ય તિથીની ઉજવણી કરી
ખેરાલુ માં ૨૧મેના રોજ શુક્રવાર ના રોજ સવારે ૧૦-૩૦ વાગે ભૂતપૂર્વ વડાપ્રધાનશ્રી લોકલાડીલા નેતા સ્વ. રાજીવગાંધીજી ની શહાદતની ૩૦મી પુણ્યતિથિ ના દિવસે તેમણે સ્મરણાંજલિ આપવાનો પ્રોગ્રામ રહ્યો
સ્વ રાજીવજીની સ્મરણાંજલિ નિમિત્તે ખેરાલુ શહેરમાં અલકા હોસ્પિટલ મા દાખલ દર્દીઓને અને વીઝીટમા આવેલ દદીઓ ને ફ્રૂટ અને બિસ્કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો ખેરાલુ તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિનુભાઇ ચોધરી ખેરાલુનાગરીક બેંકના ચેરમેન મુકેશ દેશાઇ સહિત ની પી સી સી ડેલીગેટ બાબુજી ઠાકોર ખેરા*ખેરાલુ તાલુકા અને શહેર કોંગ્રેસના આગેવાનો એ અલકા હોસ્પિટલ મા ફ્રુટ અને બીસકીટ નું વિતરણ કરી પુણ્ય તિથીની ઉજવણી કરી.
ખેરાલુ માં ૨૧મેના રોજ શુક્રવાર ના રોજ સવારે ૧૦-૩૦ વાગે ભૂતપૂર્વ વડાપ્રધાનશ્રી લોકલાડીલા નેતા સ્વ. રાજીવગાંધીજી ની શહાદતની ૩૦મી પુણ્યતિથિ ના દિવસે તેમણે સ્મરણાંજલિ આપવાનો પ્રોગ્રામ રહ્યો સ્વ રાજીવજીની સ્મરણાંજલિ નિમિત્તે ખેરાલુ શહેરમાં અલકા હોસ્પિટલ મા દાખલ દર્દીઓને ફ્રૂટ અને બિસ્કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો
ખેરાલુ તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિનુભાઇ ચોધરી નાગરીક બેંકના ચેરમેન મુકેશ દેશાઇ સહિત ની પી સી સી ડેલીગેટ બાબુજી ઠાકોર તાલુકા ડેલીગેટ નૂરભાઇ મોમીન શહેર પ્રમુખ અશ્રવિન ભાઇ બારોટ ખાનાભાઇ પરમાર સહિત કોંગ્રેસના મીડીયાસેલ યુવા પ્રમુખ સહિત આગેવાનો હાજર રહ્યા હતા તાલુકા અને શહેર કોંગ્રેસના આગેવાનો ના હસ્તે દદીઓને ફ્રુટ અને બિસ્કીટ નું વિતરણ કરાયું હતું
તાલુકા અને શહેર સમિતિ સંગઠન ના તમામ હોદ્દેદારો,તમામ જિલ્લા અને તાલુકા પંચાયત સીટ ના સંયોજકશ્રી ઓ તમામ ફ્રન્ટલ ના હોદેદારોશ્રીઓ, યુથ કોંગ્રેસ અને તમામ કોંગ્રેસ ના કાર્યકરો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ડૉ હષૅદભાઇ વૈધ એ તમામ ને આવકાયૉ હતા
ખેરાલુ તાલુકા ડેલીગેટ નૂરભાઇ મોમીન શહેર પ્રમુખ અશ્રવિન ભાઇ બારોટ ખાનાભાઇ પરમાર સુરેશભાઇ દેશાઇ સહિત કોંગ્રેસના મીડીયાસેલ યુવા પ્રમુખ સહિત આગેવાનો હાજર રહ્યા હતા તાલુકા અને શહેર કોંગ્રેસના આગેવાનો ના હસ્તે દદીઓને ફ્રુટ અને બિસ્કીટ નું વિતરણ કરાયું હતું
તાલુકા અને શહેર સમિતિ સંગઠન ના તમામ હોદ્દેદારો, તમામ જિલ્લા અને તાલુકા પંચાયત સીટ ના સંયોજકશ્રી ઓ તમામ ફ્રન્ટલ ના હોદેદારોશ્રીઓ, યુથ કોંગ્રેસ અને તમામ કોંગ્રેસ ના કાર્યકરો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અલકા હોસ્પિટલ ખાતે આવેલાં તમામને ડૉ હષૅદભાઇ વૈધ એ આવકાયૉ હતા.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ
Post a Comment