ખેરાલુ સિધ્ધપુર ચોકડી પાસે વાળમાં એકાએક આગ લાગતાં અફડાતફડી મચી
ખેરાલુ સિધ્ધપુર ચોકડી પેટ્રોલ પંપ સામે ખેતરની વાડ સળગતા સોહા મચી જતાં પાલિકાના ફાયર ફાઇટર સાથે પાણી ના ટેકર થી પાણી છાંટવાનું કાયૅ સ્થાનિક લોકોએ હાથો હાથ ઉપાડતા આગ હોલવાઈ હતી.
સામે જ સીએનજી પેટ્રોલ પંપ હોઈ માલિક સહિત સ્ટાફ નો જીવ તાળવે હતો પણ આગ હોલવાઈ જતા રાહત થઈ હતી.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ
Post a Comment