સતલાસણા તાલુકા મામલતદાર ની ટ્રેનીંગ સબબ ઉંઝા ટીડીઓ પદે થઇ બદલી
સતલાસણા તાલુકા મામલતદાર તરીકે ટ્રેનીંગ માં છેલ્લા છ માસથી મુકાયેલાં ગ્રીષ્મા મેડમ. મુકાયા હતા જેઓએ ફરજ બજાવી દરમ્યાન કેટલાક વાર વિવાદાસ્પદ બનાવો બન્યા છતાંય ટ્રેનીંગ પુરી થવાથી બદલી થતાં ઓફિસ સ્ટાફે ૨૮/૫ ના રોજ એક નાના કાયૅ કર્મ થકી સન્માન નો થયો જેમાં કમૅચારીઓ એ ગીફ્ટ આપી હતી ગ્રીષ્મા મેડમ ને પત્રકારો સાથે પણ ગણી શકતું તું મેમે થવા પામવાના બનાવો બન્યા હતા હાલ ઉંઝા તાલુકા પંચાયત માં ટીડીઓ પદે ટ્રેનીંગ માં ફરજ બજાવશે ઉઝા ધારાસભ્ય શ્રીમતી આશાબેન પટેલ સહિતના આગેવાનો સાથે તેમને કામ કરવાનું થશે.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ
Post a Comment