વડનગરની જીએમ આર એસ હોસ્પીટલમા એક મહિલા એ ડૉક્ટરો પર લગાવ્યા આક્ષેપ
સુપરીટેનડેડ મુકેશ દિનકર વડનગર જી એમ આર એસ ડૉકટરોનો બચાવ કરી સારવાર સારી કરાયાની આપી માહિતી
વડનગરની જી એમ આર એસ હોસ્પિટલમાં છેલ્લા ૨૨ દિવસથી સારવાર લઈ રહેલી એક મિતલ જે પરમાર વિસનગર તેઓ કોરોના પોઝિટિવ આવતા દાખલ થયેલ હતા તેમની સારવાર કરવામાં આવી હતી અને નેગેટિવ થતાં જ પ્રસુતા વૉર્ડમાં દાખલ કરી ૧૭/૫ના રોજ નોરમલ ડીલેવરી થઈ પણ ટાંકા લેવાની પ્રક્રિયામાં ડૉક્ટર દ્વારા ગરબડ રહી જવાથી શરીરમાં તકલીફ થવા પામ્યા ની વાત મીડીયા કરી જેને પગલે હાહાકાર મચી ગયો મહિલાને વધુ પીડાતો હતો તેણે તેના પતિને સમગ્ર આપવીતી જણાવતા તેના પતિ જયેશ પરમાર એ સિવિલ ની બેદરકારી સંદર્ભે ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ સમક્ષ માગ કરી હતી જોકે જીએમ આર એસ અધિક્ષક શ્રીમુકેશ દીનકરે સાથે થયેલી વાતચીતમાં તેઓએ મહિલાનું શરીરમા અન્ય તકલીફ હોઈ સારવાર ચાલી રહી હતી માટે સોમવારે ચાર ગાયનેક તબીબો દ્વારા ચેક કરાશે અમુક સારવાર મા લાંબો સમય તકલીફ રહેતી હોય છે અને કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ નોર્મલ ડિલિવરી કરાઈ છે
પણ ટાંકા ની સારવારની જરૂર હોય તેમને ખાનગી દવાખાનાઓમાં જે ખોટા પૈસા ન પડે તે માટે અમારા તબીબો અહીંયા જ દવા સિરવાર લેવાની સલાહ આપી રહ્યા છે આ મુદે વડનગર નગર સેવક ગીરીશ પટેલ પણ આવ્યા હતા પરંતુ તેઓને અન્યત્ર માર્ગદર્શનથી આ મામલો ખોટી રીતે લઈ જવા તરફ કરાયો હોવાનું જણાવ્યું હતું
દર્દીએ વડનગર પોલીસ મથકે ફોન કરતાં પીએસઆઇ જે ટી પંડ્યા મેડમ સિવિલ ખાતે આવી પહોંચી મૂકેશ દિનકર જોડે વાત કરી સમગ્ર માહિતી મેળવી હતી આ મામલે ડીન સાથે અરજી કરવાની વાત મુકતા દર્દી મિતલબેન જે પરમાર ના પતિ જયેશભાઈએ પોલીસ અધિક્ષક સિંહ મહેસાણા પોતાની ફરિયાદ લેવા આપવી દાદ માગી હતી જીએમ આર એસ વડનગરમાં તંત્ર દ્વારા સ્થાનિક પત્રકારો સાથે સારૂં વતૅન ન હોવાનો પણ કચવાટ સામે આવ્યો હતો.
રીપબ્લિક ઈન્ડિયા ટુડે ગ્રુપ મહેસાણા જીલ્લો બ્યુરોચીફ
અહેવાલ - ફારૂક મેમણ ખેરાલુ
Post a Comment