વાંકાનેર પ્રાથમિક શાળા ખાતે વિશ્વ વિજ્ઞાન દિવસ ની ઉજવણી કરાઈ શિક્ષકોએ શિક્ષણ સાથે વિજ્ઞાન ક્ષેત્રે નવું માર્ગદર્શન પૂરું પાડ્યું!”

શાળાએ સંસ્કારનું જ્ઞાન છે જે વિદ્યાર્થીઓનું ભાવિ નું ધડે છે શબ્દોની ઓળખની સાથે-સાથે પરિવારિક ક્ષેત્રે શાળાએ સરસ્વતીનું ગામ બન્યું છે એ કહેવતને સાર્થક કરવામાં મોટા ભાગના શિક્ષકો વિદ્યાર્થીઓને પોતાના બાળકની જેમ સતત ફરજ ના ભાગે પાંચ કલાક સુધી અભ્યાસ જ્ઞાન પૂરું પાડી રહ્યા છે ત્યારે વાંકાનેર તાલુકામાં અરણીટીંબા સરકારી પ્રાથમિક શાળામાં વિશ્વ વિજ્ઞાન દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓની વિજ્ઞાન અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જેમાં ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થી હોય શિક્ષક કાજલબેન સોલંકી ના માધ્યમથી પ્રાપ્ત કર્યું હતું આજના આધુનિક યુગ ને ધ્યાને રાખી નવી આધુનિક ટેકનિકલ ટેકનોલોજી અંગે શબ્દના જ્ઞાન સાથે વૈજ્ઞાનિક ક્ષેત્રે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું વિવિધ પ્રકારના પ્રયોગો અંતર્ગત વિદ્યાર્થીઓને સંપૂર્ણ સહયોગ સાથે સમગ્ર સરકારી પ્રાથમિક શાળા અણીટીબા ખાતે પૂરું પાડવામાં આવ્યું હતું

આ કાર્યક્રમને સફળ બનાવવા ની સાથે વિદ્યાર્થીઓમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું તેજ પ્રકાશ કરવા અંતર્ગત પ્રોત્સાહિત ના ભાગરૂપે સફળતાપૂર્વક કાર્યક્રમ માં શિક્ષકોએ ફરજ ના ભાગે ખરા અર્થ માં પોતાના વિદ્યાર્થીઓ પરિવારિક ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે સંસ્કારીક સંસ્કૃતિ ભારતીય રાષ્ટ્રીય કાર્યક્રમમાં વધુમાં વધુ જ્ઞાન પ્રાપ્ત કરીને શાળાનું અને ગામનું અને પોતાના પરિવારનું ગૌરવ વધારે તેવી આશાઓ સાથે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે જેમાં ગત 28 ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાન દિવસ નિમિત્તે અરણી ટીંબા પ્રાથમિક શાળા ખાતે ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ એ વિજ્ઞાન દિવસની ઉજવણી માં ભાગ લીધો હતો જે સમગ્ર કાર્યક્રમની તસવીર નજરે પડે છે તેમાં શિક્ષક કાજલબેન સોલંકી કિશનભાઇ ચાવડા ઉમેદભાઈ ખોજા ઉર્ફે ખોજા સાહેબ તેમજ પ્રવીણભાઈ દેવડા જયશ્રીબેન તેમજ( મમતાબેનઆચાર્યશ્રી)સહિત ડિમ્પલબેન વિડજા સહિતના વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: