ખેરાલુ સૂઢીયા રોડ પર કાર ઝાડ સાથે ટકરાતાં અકસ્માત માં (પત્નિ) મહિલા નું મોત ગાડી ચાલક પતિ નો આબાદ બચાવ

સતલાસણા ના શાહ પરિવાર વિસનગર થી ખેરાલુ આવતા બન્યો બનાવ ઘટના સ્થળ પર મુકેશભાઇ દેસાઇ પહોંચ્યા અને મહિલા ની લાશ ને બહાર કાઢીખેરાલુ સીવીલ મોકલી આપી હતી સતલાસણા માં મંગલમ સાડી સંચાલક પરિવાર માં શોક છવાયો હતો

સતલાસણા ના વતની પોતાની ફોર્ડ ગાડી ચલાવી રહ્યા હતા અચાનકજ ડરાઇવીગ પર કાબૂ ગુમાવતા ઝાડ સાથે ટક્કર થતાં ભારે ધડાકા સાથે ઠોકાઇ હતી અકસ્માત માં પત્ની નું થયું મોત ગાડી ૯૫% થઈ  કન્ડમ થઈ હતી ગાડીમાં એરબેગ પણ ખુલી ને તુટી ગઈ ઝાડ સાથે ગાડીની ટક્કર જોરદાર હતી‌અને સ્થળ પર કવિતાબેન શાહ નું મૃત્યુ થયું હતું અકસ્માત સ્થળેથી ઉભેલગાડીમાં થી મહિલા ને દરવાજો તોડીબહાર કાઢાઇ હતી સતલાસણાના પતિ પત્ની પુત્રી ના લગ્ન ની તૈયારીમાં ગયા હતા  વિસનગર  દાંત ની સારવાર કરાવી પરત સતલાસણા ખાતે જઈ  રહ્યા હતા 

મુકેશભાઇ ના પુત્ર પણ પરિક્ષા આપવા ગયા હતા વિસનગર ત્યાંથી પેપર આપ્યા વગર સતલાસણા નવજીવન મેડીકલ ના માસુમભાઇ મોમીન ના પુત્ર સાથે પરત આવ્યા હતા સતલાસણા કે એમ કોઠારી હાઇસ્કૂલ આગળનીમંગલમ સાડી સેન્ટર મુકેશ ભાઇ ગોવિંદભાઈ શાહ ના પરિવારમાં  ધમૅ પત્નિ મૃતક કવિતાબેન શાહ પરિવાર માં બે દિકરી અને એક દિકરો સાથે પરિવારે સીવીલ માં રોક્કડ કરી હતી સતલાસણા વહેપારી મહામંડળના બચુભાઈ શાહ પણ દોડી આવ્યા મદદે મૃતક મહિલા તેમના કુટુંબીજનો હોવાનું જણાવ્યું હતું ખેરાલુ સીવીલ માં પોલિશ એ કાર્યવાહી હાથ ધરી ખેરાલુ સીવીલ તબીબ  ડૉ પીન્કી પ્રજાપતિ એ લાશની  પી એમની તજવીજ હાથ ધરી હતી ખેરાલુ વહેપારી મહામંડળના પ્રમુખ મુકેશ દેસાઈ ઉપપ્રમુખ હર્ષદભાઇ શાહ જાગૃત પત્રકાર ફારૂક મેમણ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા – રીપોટર ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: