લોક જ્વાલા ન્યુઝ કચ્છનાં બ્યુરોચીફ બિમલ માંકડનાં પુત્ર યશ માંકડ નો આજે જન્મદિવસ

લોક જ્વાલા ન્યૂઝ બ્યુરોચીફ કચ્છ બિમલ માંકડ ના પુત્ર ચી.યશ નો આજે જન્મદિવસ છે જે ૧૯ વર્ષ પૂર્ણ કરી અને ૨૦માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યાં છે ત્યારે દાદા હરેશ ભાઈ કુંદનલાલ માંકડ દાદી જયશ્રીબેન હરેશભાઇ માંકડ માતા પિતા પારૂલબેન બિમલ માંકડ તથા ભાઈ સૌમ્ય તેમજ ફઈ પંક્તિબેન જતીનભાઈ દવે એ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે ચી.યશ જીવનમાં ખૂબ પ્રગતિ કરીને સમાજસેવા કરે માંકડ પરિવારનું નામ રોશન કરે અને ખૂબ લાંબુ નિરોગી આયુષ્ય પ્રાપ્ત કરે તેવી ઇષ્ટદેવ ભગવાન શ્રી હાટકેશ્વર પાસે પ્રાર્થના આ શુભ દિવસે સમગ્ર કચ્છ સહિત અનેક મિત્રો સગા સ્નેહીઓ દ્વારા શુભેચ્છાઓનો ધોધ વહી વહીરહ્યો છે ત્યારે જન્મદિવસ પસંગે લોક જ્વાલા ન્યૂઝ પરિવાર દ્વારા જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે યશ ને આવનાર વર્ષ યશસ્વી નીવડે તેમજ ઉતરોતર પ્રગતિ કરે તેવું ભગવાન શ્રી સ્વામિનારાયણ પાસે પ્રાર્થના સહ શુભેચ્છાઓ હેપ્પી બર્થડે યશ માંકડ
શુભેચ્છક : દાદા દાદી, જયશ્રીબેન હરેશભાઇ માંકડ,માતા-પિતા પારૂલબેન બિમલ માંકડ, ભાઈ સૌમ્ય બિમલભાઈ માંકડ,લોક જ્વાલા ન્યૂઝ તંત્રી શ્રી,સહ તંત્રી શ્રી તેમજ રીપબ્લિક ઈન્ડિયા ટુડે ન્યુઝ પરિવાર દ્વારા જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા