ભચાઉ ના ખારોઈ પાસે નર્મદા કેનાલ મા અંજાર ના ત્રણ શ્રમિકો ડૂબ્યા બે નો આબાદ બચાવ એક નુ થયુ મોત

ભચાઉ ના ખારોઈ ગામે કન્ટ્રકશન નુ કામ કરવા આવેલ અંજાર ના રહેવાસીઓ કામ પુર્ણ કરીને ગરમી મા ન્હાવા ગયેલ ભરત મકવાણા ઉમર વર્ષ – ૩૦ સદામ અલીમામદ મનશુરી ઉમર વર્ષ – ૨૦ નો સ્થાનિક તેમજ ભચાઉ ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા જહેમત ઉઠાવી હતી ત્યારે કમનશીબે શુભભાઈ નાગજીભાઈ ઉમર વર્ષ – ૨૩ નુ મોત થયુ હતુ ત્રણે ૧૦૮ મારફતે ભચાઉ સહયોગ આરોગ્ય કેન્દ્ર મા લેવાયા હતા ત્યારે શંભુભાઈ નાગજીભાઈ બારોટ ની બોડી ને પોસ્ટમોર્ટમ મા લેવાઈ હતી – રીપોર્ટ – ગની કુભાર કચ્છ
