રશિયા – યુક્રેન વચ્ચે યુદ્ધમાં ફસાયેલ વડનગરના ત્રણ વિદ્યાર્થીઓ હેમખેમ ઘરે પહોંચ્યા

આજરોજ વડનગર ના બે વિધાર્થી અને એક વિધાર્થીની કુલ ત્રણ વિધાર્થીઓ યુક્રેન માં અભ્યાસ અર્થે ગયેલા હતા
તાજેતર માં રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધના કારણે આ વિધાર્થીઓના વાલીઓ ને ભારત સરકાર અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આ તમામ વિધાર્થીઓને ભારત પરત લાવી એમના પરિવાર સુધી પહોંચાડવા ની કરેલ કામગીરીથી અને એમના વાલીઓને બાબતે રૂબરૂ મલી શાંતવના આપી અને સરકાર અને દ્વારા થયેલ કામગીરીથી સંતુષ્ટ હોવાનું જણાવ્યું હતું વિધાર્થીઓ એ પણ આગામી બાકી અભ્યાસ સરકાર ના નિણૅય પર છોડ્યું છે

(૧) રુષી અચ્યુત ભાઈ ઉપાધ્યાય,વડનગર (૨) આસનાબેન મહમંદફારુક મન્સુરી,વડનગર (૩) કરીનેશ મિલન કુમાર મોદી વડનગર ભાજપ ના હોદ્દેદારોએ પણ મુલાકાત લીધી – રીપોર્ટ – ફારૂક મેમણ ખેરાલુ