કચ્છ ના નેતાઓ કામ કર્યો છે એની જાહેરાત કરતા હોય છે પછી ભસ્ટાચાર કરપ્સન કોભાડો નુ પણ જાહેરાત કરો તો જનતા ને ખબર પડે

પ્રતીકારક તસ્વીર

ચુટણીના ટાઈમે લોકો ને આપી રહ્યા છે લોલી પોપ

કચ્છ માં શું થઈ રહ્યુ છે આપણે બધા લોકો જાણીએ છીએ કે વિધાનસભા ની ચુટણી નજીક આવી રહી છે ત્યારે બધી પાર્ટીઓના સભ્યો અને નેતાઓ જોડ લગાડે છે પંરતુ શું ખરેખર એવા નેતાઓ ને ચુટણીના ટાઈમ પણ લોકો નજર આવે છે કેમ? ચુટણી પતી ગ્યા પછી નેતાઓ ક્યા છુપાઈ ને બેસી જાય છે ખબર જ નથી પડતી કોઈ પુછવા પણ નથી આવતુ કેમ ? નથી કોલ ઉપાડતા કે નથી જવાબ બરાબર આપતા.

ખરેખર એવા નેતાઓ ને જનતા પાસે વોટ માગવા જતા સરમ પણ નથી આવતી? શું કામ કર્યુ છે મોટી મોટી જાહેરાતુ કરીને લોકો ને ઉલ્લુ બનાવીને પોતાના રોટલાઓ સેકવાનુ કામ કરે છે.

કચ્છ માં કરપ્સન કરોડો ના ડગ્સ પકડાય છે ત્યારે નેતાઓ કેમ ચુપ બેઠા હોય છે જો જનતા માટે કામ કરે છે કે પછી પોતાના પેટ નો ખાડો પુરવા બેઠા હોય છે આવા નેતા ક્યા મોઢા ફાડીને વોટ લેવા નીકળે છે એ પણ એક વિષય છે (૧) કરપ્સન (૨) કોભાડ (૩) ગોચર જમીનો (૪) રસ્તાઓ (૫) ડગ્સ (૬) જમીન દબાણ (૭) રેપ કેસો (૮) દારુ ગેરરીતી પ્રવુતી માં જો નેતાઓ ચુપ બેઠા હોય તે નેતા કહેવાના લાયક કહેવાય ખરુ?

કચ્છ ગુજરાત માં ધણા મહાનુભાવો નેતાઓ એવા છે કે ગવરમેન્ટ ની ગ્રાન્ટ મળે છે નેતાઓ પોતાના ધરમા થી પૈસા તો વાપરતા નથી તો ગ્રાન્ટ મળેલી એમા પોતાનુ નામ કેમ લખાવે છે સરકારની મળેલી ગ્રાન્ટ મા પોતાનુ નામ લખાવુ કેટલુ યોગ્ય ? નામ મોટુ કરવા બેઠા છે કે જનતા ને દેખાડવા કામ કર્યુઈ ? જનતા ના પૈસા છે કે પછી નેતાઓના? – રીપોર્ટ બાય – મહેશ રાજગોર ભચાઉ કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: