જામનગરમાં એ આઈ એમ આઈ એમ પાર્ટી દ્વારા સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

જામનગરમાં તાજેતરમાં જ ગત તારીખ ૦૨/૦૩/૨૦૨૨ ના રોજ રાજકીય ક્ષેત્રે રાજકીય એ આઈ એમ આઈ એમ પાટી ના વાર્ષિક સ્થાપના દિન ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે રાજકીય ક્ષેત્રે હૈદરાબાદના તેજાબી મુસ્લિમ પ્રવક્તા ઓવેસી ની પાર્ટી ગુજરાતમાં પણ રાજકીય ક્ષેત્રે વિશાળ સંગઠન સાથે સૌરાષ્ટ્રમાં પણ હોદેદારો કાર્યકરો ને રાજકીય ક્ષેત્રે સ્થાન આપ્યું છે ત્યારે નવયુવાન નવા પરિવર્તન સાથે નવી રાજકીય દિશામાં ઝંપલાવી રહ્યા છે જેના ભાગરૂપે આવનાર વિધાનસભા ૨૦૨૨ અંતર્ગત કોંગ્રેસ ભાજપની સામે પોતાના ઉમેદવારો ને સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર ના વિવિધ વિસ્તારોમાં એ આઈએમ આઈ એમ પાર્ટીના રાજકીય નેતાઓમાં રાજકીય પરિવર્તનો સાથે જોવા મળી રહ્યો છે તેમાં તારીખ ૦૨/૦૩ ૧૯૫૮ના રોજ એ આઈ એમ આઈ એમ પાર્ટીની સ્થાપના કરવામાં આવી હોય જેના વાર્ષિક ઉત્સવ નિમિત્તે જામનગર ખાતે પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદાર ની મોટી મેદની સાથે સ્થાપના દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં આસિફભાઇ ખીલજી જન સંપર્ક કાર્યાલય ખાતે મટકી ફળી પટણી વાડ જામનગર ખાતે હર્ષભેર પાર્ટીની સ્થાપના ની ઉજવણી કરવામાં આવી હતી તેમાં જામનગરના વિવિધ વિસ્તારોના કાર્યકરો હોદ્દેદારો એ આઈ એમ આઈ એમ પાર્ટીના સૈયદ અગર બાપુ તેમજ ઈમરાન ભાઈ મીનાણી સહિત મોહમ્મદભાઈ પટણી સહિતના કાર્યકરો હોદ્દેદારો આ સ્થાપના દિન નિમિત્તે જામનગર ખાતે એ આઈ એમ આઈ એમ પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરી હતી જે સમગ્ર કાર્યક્રમની તસવીરો નજરે પડે છે – રિપોર્ટ: હશનશા દરવેશ લાલપુર જામનગર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: