મહિલા પત્રકારોના હક હિત અધિકાર માટે ઓલ ઇન્ડિયા મહિલા પત્રકાર એસોસીએશનની રચના કરવામાં આવી

“મહિલા રિપોર્ટર ફોટોગ્રાફર  એડિટર ચીફ એડિટર વિગેરે ન્યૂઝ પેપર ન્યુઝ ચેનલ ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે સંકળાયેલ મહિલાઓ આ સંગઠનમાં જોડાઈ શકે છે”

અમદાવાદ શહેરમાં જુના સર્કિટ હાઉસ ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર ગુજરાત ના શહેર જિલ્લામાં પત્રકારત્વ ક્ષેત્રે સેવાઓ આપનાર મહિલાઓને આ સંગઠનમાં સ્થાન આપવામાં આવનાર છે જુદા જુદા જિલ્લામાં નિમણૂક આપી સંગઠનને વધુ મજબૂત કરી મીડિયા ને લગતી ચર્ચા વિચારણા સાથે સાથે મહિલા સુરક્ષા અંતર્ગત આ મીટીંગ નું આયોજન કરેલ છે તેમાં સરકારી જાહેરાત તેમજ સરકારી કાર્ડ એક્રેડીટેશન ના મુદ્દે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે મહિલાઓના વિવિધ પ્રશ્નોને ધ્યાને રાખી મીડિયા સાથે સંકળાયેલ તમામ બહેનો ના હક હિત અધિકાર માટે ઓલ ઇન્ડિયા મહિલા પત્રકાર એસોસિયેશન ની રચના કરવાનું આયોજન કરવામાં આવ્યું છે વિવિધ શહેર-જિલ્લામાં  મીડિયા સાથે સંકળાયેલ બહેનો રિપોર્ટર ફોટોગ્રાફર એડિટર ન્યૂઝ એડિટર પ્રિન્ટ મીડિયા  ઇલેક્ટ્રોનિક મીડિયા માં સત્ય ઘટના એ તમામનો સમાવેશ આ ઓલ ઇન્ડિયા માં સભ્યપદ મેળવવા માટે સંપર્ક સેતુ 7990429580 & 8780309924 & 8780857393 વધુ વિગત મેળવવા માટે  સંપર્ક કરવો

Leave a Reply

Your email address will not be published.

error: