સુરતમાં ઘોડદોડ રોડ વિસ્તારમાં સૂર્યકિરણ એપાર્ટમેન્ટ માં આવેલ વિપુલ એબ્સ જીમ દ્વારા બોક્ષ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરતમાં ઘોડ દોડ રોડ વિસ્તારમાં સૂર્યકિરણ એપાર્ટમેન્ટ પર આવેલ વિપુલ એબ્સ જીમ દ્વારા બોક્ષ ક્રિકેટ ટુર્નામેન્ટ કિનાર બોક્ષ ક્રિકેટ ગ્રાઉન્ડ પીપલોદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં બોયઝ અને ગર્લ્સ મળી કુલ ૬ ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં હેટ ટિક ઓરેન્જ બોયઝ, બ્લેક પેન્થસૅ બોયઝ, હેટ ટ્રિક ઓરેન્જ ગલ્સૅ, બ્લેક પેન્થસૅ ગલ્સૅ, પિંક પીરેટસ ગલ્સૅ, ગ્રીન સ્ટાઈકસ ગલ્સૅ જેવી છ તીમો એ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા – રિપોર્ટર – સુનિલ ગાંજાવાલા સુરત


