સુરતમાં ખોલવાડ માં ત્રીજા સવૅ ધમૅ નિકાહ સંપન્ન થયા

ખોલવાડ માં માનવ સેવાની સેવા ટ્રસ્ટ દ્વારા આયોજીત ત્રીજા સવૅધમૅ સમુહ લગ્ન પ્રસંગ મા દસ જોડા ઓએ લગ્ન પારણે જોડાયા ખોલવાડના મર્હુમ યુસુફ ભાઇ કારા મેમોરિયલ હોલ  એમ એ  આઈ હાઇસ્કૂલ કેમ્પસ એખાતે ૨૦ ફેબ્રુઆરી ના રોજ  શાનદાર પ્રોગ્રામ યોજાયો હતો

મૌલાના ફયાઝ લાતુરી સાહબ અને મૌલાના ઝકરીયા કાકા સાહેબ અને કાજી ઈલીયાસ. પીરામની  સાહબ અંકલેશ્વર એ આજની મજલીશના મોતી ઓને નિકાહ પડાવ્યા હતઆ કાર્યક્રમમાં મુખ્ય દાતાશ્રીસોયબ મહેમુદ હાફીઝજી યુ કે ખદીજા મોહમ્મદ સીદાત યુ કે સારાબીબી સુલેમાન દોબા અબ્દુલ હમીદભાઇ કે મહીડા તરફથી મોટું દાન મળતૂ રહ્યું છે

આ પ્રોગ્રામ માં  એયુબભાઇ  ગુલમહંમદ કાકા અને અહમદભાઇ ઈસ્માઈલ કારા ગુ હુશેન તુટલા છોટુભાઇ તેમજ બિલાલ સુલેમાન દાનચારા હાજરી આપી સ્ટેજ પર સ્થાન લીધું હતું ખોલવાડ ના સરપંચ મીનાબેન પંચાલ ડેપ્યુટી સરપંચ ઈસ્માઈલ તેલી અશ્રવિનભાઇ ચીખલીયાચિરાગભાઈ લાડ અને રતિલાલ અજમેરી એ સુંદર વ્યવસ્થા કરી આપી હતી

સમુહલગ્ન માં હાજર રહેલા મહેમાનો અને દાતા શ્રીઓનુ શાલ અને ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યુ હતું સૌએ શોશિયલ ડીસટનસ અને માસ્ક પહેરીને તમામે હાજરી આપી સમુહ શાકાહારી ભોજન લીધું હતુ દસ નવ લગ્ન કરનાર દંપતિ ઓએ પણ જોડારૂપે ભોજન લીધું હતું – રીપોટર – ઈમ્તિયાઝ પટેલ સુરત

Leave a Reply

Your email address will not be published.

error: